Snacks Recipe: નાસ્તા માટે ઘરે બનાવો ઓનિયન રિંગ્સ પકોડા


By Vanraj Dabhi01, Oct 2024 12:36 PMgujaratijagran.com

ડુંગળીના ભજીયા

જો તમે બેસ્ટ નાસ્તો શોધી રહ્યા હોય તો તમે નાસ્તામાં ચા સાથે ડુંગળીના ગરમા-ગરમ ભજીયાનો આનંદ માણી શકો છો.

સામગ્રી

ડુંગળી, ચણાનો લોટ, પાણી, મીઠું, લાલ મરચું પાવડર, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ ડુંગળીની ફોતરી ઉતારીને છરી વડે રાઉન્ડ સેઈપમાં સમારી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં ચણાનો લોટ,મીઠું,મરચું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું પાણી ઉમેરીને પાતળું બેટર બનાવી લો.

સ્ટેપ-4

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો અને બેટરમાં ડુંગળીને કોટ કરીને ભજીયા તળી લો.

સર્વ કરો

હવે ડુંગળીના ભજીયાને પ્લેટમાં કાઢીને ગરમા-ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Poha Chivda: દિવાળી માટે ઘરે બનાવો પૌવાનો ચેવડો