કાલસર્પ દોષથી મુક્તિ મેળવવાના સરળ ઉપાયો


By Pandya Akshatkumar16, Aug 2023 03:45 PMgujaratijagran.com

કાલસર્પ દોષ

જન્મકુંડળીમાં રાહુ-કેતુની વચ્ચેના ખાનાઓમાં કોઈ ગ્રહ ન હોય તો કાલસર્પ યોગ બને છે.

ઉપાય

આ યોગથી ડરવાની સહેજ પણ જરુર નહીં શાસ્ત્રમાં એવા ઉપાયો દર્શાવવામાં આવ્યા છે કે જેની મદદથી તમે કાલસર્પ દોષથી છૂટકારો મેળવી શકો છો.

મોરપીંછ

ઘરમાં મોરપીંછ રાખવાથી કાલસર્પની ખરાબ અસરો સામાન્ય ઓછી થાય છે.

જળ અભિષેક

કાલસર્પ દોષ હોય તો મહાદેવજીની પૂજા કરવી અતિઉત્તમ ગણાય છે.

સૂર્યોદય અને સૂર્યાસ્ત

કાલસર્પ દોષથી જો મુક્તિ મેળવવી હોય તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કઈ પણ ખાવું ન જોઈએ.

હનુમાન ચાલીસા

દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરો તો કાલસર્પ દોષ તો ઠીક છે કુંડળીનો કોઈ દોષ તમને કશું કરી શકતો નથી.

16 ઓગસ્ટ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today August 16, 2023