By Kisankumar Sureshkumar Prajapati2023-04-28, 16:44 ISTgujaratijagran.com
લોન્ચ
બેંગલુરુ સ્થિત સ્ટાર્ટ-અપ સિમ્પલ એનર્જીએ આવતા મહિનાની 23 મેએ બજારમાં તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર સિમ્પલ વન લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
કંપની
ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ (AIS) 156 રિવિઝન 3 મુજબ ફર્સ્ટ પ્રોડક્શન કરનારી પહેલી કંપની છે. જે ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતી બેટરી માટે સલામતીની ખાતરી આપે છે.
ઇલેક્ટ્રિક મોટર
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 8.5kW સ્ટ્રેન્થવાળી ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે 72Nmનો ટોર્ક જનરેટ કરે છે.
રેન્જ
તેમાં 4.8kWh સ્ટ્રેન્થવાળી લિથિયમ-આયન બેટરી છે. જે સિંગલ ચાર્જમાં 236 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.
Ola S1 અને Ather 450Xને ટક્કર
બજારમાં આવ્યા પછી આ સ્કૂટર મુખ્યત્વે Ola S1 અને Ather 450X જેવા મોડલને ટક્કર આપશે.
તારીખ 29 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 29 2023