Iron Deficiency: જાણો શરીરમાં લોહી ઓછું છે તે કઈ રીતે જાણી શકાય?


By Bhavesh Chaudhary11, Sep 2024 04:16 PMgujaratijagran.com

પોષકતત્વ

આપણા શરીરમાં પોષકતત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શરીરમાં તેની ઊણપને કારણે વ્યક્તિને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આયર્ન

આયર્ન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી એનિમિયા થાય છે.

થાક અનુભવાય છે

શરીરમાં આયર્નની ઉણપને કારણે વ્યક્તિ સતત થાક અનુભવે છે. આ જેને લોહી ઓછું હોય તેને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

નબળાઈ અનુભવવી

જો દરેક સમયે નબળાઈ અનુભવવી, ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે, તો શરીરમાં આયર્નની ઉણપ છે.

માથામાં દુખાવો થાય

આ સિવાય માથાનો દુખાવો થાય અથવા માથું ભારે થઈ જાય તો આયર્નની ઉણપ હોઈ શકે છે.

એનિમિયા

શરીરમાં આયર્નની ઉણપ એનિમિયા થાય છે. લોહીની ઉણપ એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે.

ડોક્ટરનો સંપર્ક કરો

જો આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સાથે તમારી ડાયટમાં પણ જે વસ્તુમાંથી આયર્ન મળતું હોય તેનું સેવન કરવું જોઈએ.

આ વસ્તુઓનું સેવન કરો

શરીરમાં આયર્ન પ્રમાણ વધારવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકા ફળો, કઠોળનું સેવન કરવું જોઈએ.  

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Anjeer Benefits: જાણો અંજીર ખાવાના જબરદસ્ત ફાયદા