હંમેશા લોકો સ્ટ્રીટ ફૂડ્સને વધારે પસંદ કરતા હોય છે. તો ચાલો જાણીએ કે, ક્યાં સ્ટ્રીટ ફૂડ્સ હેલ્થ માટે નુક્સાનદાયક હોય છે.
આજકાલ ટિક્કી ચાટ સ્ટ્રીટ ફડ્સ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જેમાં કોલેસ્ટ્રોલ અને કાર્બોહાઈડ્રેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે.
ટિક્કીમાં વધારે પ્રમાણમાં કોલેસ્ટ્રોલ હોય છે. જેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી હાર્ટ સબંધિત અનેક સમસ્યા થઈ શકે છે.
ખાસ કરીને મહિલાઓ પકોડીને વધારે પસંદ કરે છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ વધારે પ્રમાણમાં પકોડી ખાવીથી શરીરને અનેક પ્રકારનું નુક્સાન થઈ શકે છે.
જે ઉત્તર ભારતમાં ખૂબ જ ફેમસ છે. જેને બનાવવામાં વધારે પ્રમાણમાં તેલ અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જે હેલ્થ માટે હાનિકારક નીવડી શકે છે.
વધારે પ્રમાણમાં છોલે-ભટૂરેનું સેવન કરવાથી એસિડિટી થવા લાગે છે. આ ઉપરાંત કબજિયાત અને મોટાપાની પણ સમસ્યા થઈ શકે છે.
સમોસા ભારતના દરેક ખૂણે તમને મળી જશે. જેમાં વધારે પ્રમાણમાં ફેટ હોય છે. જેના કારણે કૉલેસ્ટ્રોલ વધવાની સમસ્યા થઈ શકે છે.