અખરોટ એલર્જીથી થઈ શકે છે એલર્જીક પ્રતિક્રિયા, જેમ કે ખંજવાળ અને લાલ ચકામા થાય છે
જો ડાયવર્ટીકુલાઈટીસ છે તો અખરોટના નાના ટુકડા આંતરડામાં ફસાઈ શકે છે
હર્પીઝ જેવા વાયરસ ઈન્ફેક્શનમાં અખરોટનું સેવન બળતરા અને દુખાવાને વધારી શકે છે
અખરોટમાં હાઈ કેલરી હોય છે. વજન નિયંત્રણમાં રાખવા ઈચ્છતા લોકોએ સેવન ન કરવું જોઈએ.