પલાળેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, આયરન, વિટામિન બી જેવા તત્વો મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ મનાય છે.
જે લોકોનું બ્લડ સુગર લેવલ લો રહે છે, તેમના માટે દરરોજ પલાળેલા ચણાનું સેવન નુક્સાનદાયક નીવડી શકે છે. જે વ્યક્તિના બ્લડ સુગર લેવલને કમ કરવાનું કામ કરે છે.
પલાળેલા ચણાનું વધારે સેવન કરવાથી વ્યક્તિને પેટ સબંધી સમસ્યા જેવી કે પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે. ચણામાં પુષ્કળ ફાઈબર હોય છે, જે પેટ માટે સારૂ નથી હોતુ.
પલાળેલા ચણા ખાવાથી અનેક લોકોને એલર્જીની સમસ્યા થઈ શકે છે. એવામાં વ્યક્તિએ સ્કિન સબંધી સમસ્યા અથવા માથામાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે.
વધારે પલાળેલા ચણા ખાવાથી વ્યક્તિનું વજન વધી શકે છે. એનામાં જો તમે વજન ઘટાડવા માંગતા હોવ, તો તમારે પલાળેલા ચણાનું સેવન ના કરવું જોઈએ.