ખાલી પેટ પપૈયા ખાવાથી થાય છે આ નુકસાન


By Nileshkumar Zinzuwadiya16, Dec 2024 10:22 PMgujaratijagran.com

પેટમાં દુખાવો

પપૈયો પેટ માટે ખૂબ લાભદાયક છે, પણ ખાલી પેટ ખાવાથી ગેસ અને પેટના દુખાવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે.

બ્લડ સુગર

પપૈયો ખૂબ જ મીઠો હોય છે, આ સંજોગોમાં ખાલી પેટ ખાવાથી બ્લડ સુગર ઝડપથી વધી શકે છે.

કિડની સ્ટોન

ખાલી પેટ પપૈયો ખાવાથી કિડનીમાં સ્ટોન થવાનું જોખમ રહેલુ છે.

સ્કીન એલર્જી

ખાલી પેટ પપૈયો ખાવાથી સ્કીન એલર્જી, રેશેસ, રેડનેસ જેવી સમસ્યા થઈ શકે છે.

Side Effects Peanuts: મગફળી ખાધા પછી તરત પાણી પાવાની આડઅસરો