સાવધાન! ઉભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન, આજે જ આદત છોડી દો


By Sanket M Parekh09, Jun 2023 04:14 PMgujaratijagran.com

કિડની પર અસર

ઉભા રહીને પાણી પીવાથી તે ફિલ્ટર થયા વિના નીચે પેટની તરફ ઝડપથી જાય છે. જેથી પાણીની ઈમ્પ્યોરિટી પિત્તાશયમાં જાય છે, જેથી કિડની પર વિપરિત અસર થાય છે.

સંધીવાની સમસ્યા

ઉભા રહીને પાણી પીવાથી પાણી સાંધામાં જમા થઈ જાય છે. જેથી હાડકા નબળા પડવા લાગે છે. જેના પગલે સંધીવાની સમસ્યા થઈ શકે છે.

ડાયજેસ્ટિવ સિસ્ટમ પર અસર

ઉભા રહીને પાણી પીવાથી લિક્વિડ વસ્તુઓનું સંતુલન બગડી જાય છે અને કબજિયાતની સમસ્યા વધે છે. જેથી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર ખરાબ અસર થાય છે.

હાર્ટને નુકસાન

ઉભા રહીને પાણી પીવાથી પાણી સિસ્ટમમાંથી ઝડપથી પસાર થાય છે. જેના કારણે ફેફસા અને હાર્ટને નુક્સાન પહોંચી શકે છે.

ડિપ્રેશન

ઉભા રહીને પાણી પીવાથી ડિપ્રેશન પણ વધી શકે છે. જેની અસર નર્વસ સિસ્ટમ પર પડે છે. જેથી બૉડીમાં ડિપ્રેશનના લક્ષણો જોવા મળે છે.

ઑક્સિજન સપ્લાયમાં અડચણ

ઉભા રહીને પાણી પીવાથી વીન્ડ પાઈપમાં થતી ઑક્સિજનની સપ્લાય રોકાઈ જાય છે. જેની અસર હાર્ટ સાથે સંકળાયેલી બીમારીઓ વધારે છે.

એસિડની સમસ્યા

ઉભા-ઉભા પાણી પીવાથી બૉડીમાં એસિડનું લેવલ ઓછું નથી થતું. આથી હંમેશા પાણી બેસીને જ પીવું જોઈએ.

ગ્રીન વેજિટેબલ જ્યૂસ પીવાના ફાયદા