શનિવારે આ વસ્તુઓ ન ખરીદવી જોઈએ, થઈ શકે છે ભારે નુકસાન


By Akshat Pandya18, Apr 2023 03:54 PMgujaratijagran.com

હિન્દુ ધર્મ

સનાતન ધર્મમાં દરેક વાર કોઈના કોઈ ભગવાનનો સમર્પિત છે. માન્યતાઓ અનુસાર શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે.

લોખંડ

માન્યતાઓ અનુસાર શનિવારે લોખંડ ભૂલથી પણ ન ખરીદવું જોઈએ.

જૂતા-ચપ્પલ

જ્યોતિષ અનુસાર શનિવારે ચામડાની વસ્તુઓ બિલકુલ ન ખરીદવી જોઈએ.

તેલ

શનિવારે કોઈ પણ તેલ ન ખરીદવું જોઈએ.

કાળા કપડા

શનિવારે અન્ય કપડા ખરીદી શકો છો પણ કાળા કપડા ભૂલથી પણ ન ખરીદવા જોઈએ.

ઝાડૂ

શનિવારે ઝાડૂ ન ખરીદવું જોઈએ, તેમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવતી નથી

તારીખ 18 એપ્રિલ 2023નું રાશિફળ - Your Daily Horoscope Today april 18 2023