જૂન મહિનામાં શનિ દેવ વક્રી થશે, 3 રાશિ માટે સમય શુભ


By Pandya Akshatkumar31, May 2023 04:05 PMgujaratijagran.com

શનિ વક્રી

શનિદેવ અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે. તેઓ 17 જૂને કુંભ રાશિમાં વક્રી થવાના છે.

શુભ પ્રભાવ

શનિદેવ 139 દિવસો સુધી વક્રી સ્થિતિમાં રહેશે. તેવામાં તેનો શુભ પ્રભાવ 3 રાશિના જાતકોને મળી શકશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે પણ શનિ સારા પરિણામો આપશે. ભાગ્યનો પૂરો સાથ મળશે દરેક અધૂરા કાર્ય પૂરા થશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને શુભ પરિણામો પ્રાપ્ત થશે. ધનલાભ થઈ શકે છે. સંતાન પક્ષથી કોઈ શુભ સમાચાર મળી શકે છે.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોને સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આત્મવિશ્વાસ વધશે. ધનની બચત કરી શકશો.

31 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 31, 2023