શ્રાવણ મહિનામાં આ વસ્તુઓને જોવી શુભ માનવામાં આવે છે


By Hariom Sharma13, Jul 2023 09:00 AMgujaratijagran.com

મહાદેવમાં લીન

શ્રાવણ મહિનો શરૂ થતાં જ ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન થઇ જાય છે.

વસ્તુઓ જોવી શુભ

શ્રાવણ મહિનામાં તમને સપનામાં કેટલીક વસ્તુઓ જોવા મળે તો તે શુભ માનવામાં આવે છે.

મહાદેવ સાથે જોડાયેલી

જો કોઇ માણસને મહાદેવ સાથે જોડાયેલી કટેલી વસ્તુઓ સપનામાં જોવા મળે તો, સમજવું કે તમારી સાથે કંઇક સારું થવાનું છે.

કાળુ શિવલિંગ

શ્રાવણ મહિનામાં જો તમને સપનામાં કાળુ શિવલિંગ જોવા મળે તો તેનો અર્થ છે કે કોઇ શુભ સમાચાર મળવાના છે.

ભગવાના આશીર્વાદ

શ્રાવણ મહિનામાં જો સપના આવે તો તેનો અર્થ એ છે કે ભગવાન શિવ ખુશ છે અને આશીર્વાદ આપી રહ્યા છે.

ભોલેનાથનું ડમરું

શ્રાવણ મહિનામાં સપનામાં જો ભગવાન શિવનું ડમરું જોવા મળે છે તો, તમારા આંગણામાં કોઇ મોટી ખુશખબરી આવવાની છે.

સમસ્યા દૂર

સપનામાં ડમરું જોવા મળે તો તેનો બીજો અર્થ એ પણ છે કે તમારા ઉપર જે સમસ્યા છે તે જલદી દૂર થવાની છે.

મહાદેવનું ત્રિશૂલ

જો તમને સપનામાં ભગવાન શિવનં ત્રિશૂલ જોવા મળે તો, કંઇક સારું થવાની સાથે ભગવાન શિવના આશીર્વાદ મળવાના છે.

નાગદેવ

શ્રાવણ મહિનામાં નાગદેવ જોવું શુભ માનવામાં આવે છે. જો આવું થાય છે તો તમારા વ્યાપારમાં તરક્કી થવાના સંકેત છે.

13 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 13, 2023