જાણો, પંચમુખી બીલીપત્રનું મહત્વ


By Vanraj Dabhi10, Jul 2025 04:06 PMgujaratijagran.com

બીલીપત્ર

પંચમુખી બીલીપત્ર એટલે કે, જે બીલીપત્રમાં પાંચ પાંદડા હોય તેને પંચમુખી બીલીપત્ર કહેવાય છે.

બીલીપત્રનું મહત્વ

ભગવાન શિવને બીલીપત્ર ખૂબ જ પ્રિય છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીને બીલીપત્ર ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

પંચમુખી બીલીપત્ર

પાંચ પાંદડાવાળા બીલીપત્રને ભગવાન શિવના પાંચ તત્વો, જેવા કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતીક માનવામાં આવે છે.

બીલીપત્ર અર્પણ

ભગવાન શિવને બંને પ્રકારના બીલીપત્ર અર્પણ કરી શકાય છે.

ભગવાન શિવ

ધાર્મિક માન્યતાઓ અનુસાર, ત્રણ પાંદડાવાળા બીલીપત્ર ત્રિમૂર્તિ - બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતિનિધિત્વ કરે છે.

શિવલિંગ

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર પંચમુખી બીલીપત્ર ચઢાવવાથી કોઈ નુકસાન થતું નથી.

શિવજી પ્રસન્ન

પંચમુખી બીલીપત્ર એક દુર્લભ અને શુભ બીલીપત્ર છે, જે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ચઢાવી શકાય છે.

જો તમે ખિસ્સામાં હળદરનો એક ગાંઠિયો રાખો તો શું થશે? જાણો શું કહે વાસ્તુશાસ્ત્ર