રશ્મિકા મંદાના સાઉથ જ નહીં પરંતુ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની શાનદાર અભિનેત્રી છે
રશ્મિકાને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે. અભિનેત્રીની ખૂબસૂરતીના દિવાના દેશભરમાં છે
પુષ્પા ફિલ્મના સોંગ સામી સામીમાં અલ્લૂ અર્જૂન સાથે જોવા મળેલી અભિનેત્રીને આ સોંગ બાદ ઘણી પોપ્યુલારિટી મળી
અભિનેત્રી દરેક આઉટફિટમાં ખૂબસૂરત દેખાય છે. ડીવાનો મલ્ટી સ્ટ્રેપ સાડી લુક ઘણો ક્લાસી છે
આ ગ્રીન અને ક્રીમ કલરની કોટન સિલ્ક સાડીમાં રશ્મિકા સ્ટનિંગ લુક આપી રહી છે
આ સાટન એમ્બ્રોયડરી રેડ સાડી પ્લેન કટ સ્લીવ્સ વી નેક બ્લાઉઝમાં અભિનેત્રીનો આકર્ષક અંદાજ ફેન્સનો ઘાયલ કરી રહ્યો છે