કપુર ખાનદાનની લાડલીના આ લુક્સથી પ્રેરણા


By Nileshkumar Zinzuwadiya19, Jul 2025 05:11 PMgujaratijagran.com

સનાયાની ફેશન

શનાયા કપુર ખૂબ જ સુંદર અને સ્ટાઈલિશ છે. તે સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર તેના ગ્લેમર લુક્સને લઈ ચર્ચામાં રહે છે.

સાડી લુક

શનાયા કપુલ બ્યુટીફુલ એબ્રોઈડરી સાડીમાં તાજેતરમાં પોઝ આપ્યો છે. આ પ્રકારની સાડી ખાસ પ્રસંગમાં હંમેશા બેસ્ટ છે

શોર્ટ લુક

શનાયા કપુરને શોર્ટ ડ્રેસ પહેરવાનું પસંદ છે. તે ડ્રેસ ઓફિસથી લઈ પાર્ટીમાં કેરી કરો

ગાઉન લુક

રેડ કલરના કોલ્ડ શોલ્ડર ગાઉનને ઓફિસ પાર્ટી અથવા બર્થડે માટે પસંદગી કરી શકાય છે. આ સાથે તે નેકલેસ પણ કેરી કરે છે

ફોર્મલ લુક

ઓફિસ ગોઈંગ ગર્લ્સ એક્સ્ટ્રેસના આ ફોર્મલ લુકને રીક્રિએટ કરી ક્લાસી નજર આવશે. આ રીતે હાઈ હિલ્સ કેરી કરી શકાય છે

શ્રાવણ મહિનામાં હિનાના ડિઝાઇનર સુટ્સ અને સાડીઓ ટ્રાય કરો