ચંદનના આ ઉપાયો તમને કરી દેશે માલામાલ


By Pandya Akshatkumar2023-05-22, 15:05 ISTgujaratijagran.com

ચંદન

ચંદન દરેક શુભ કાર્યમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘણા લોકો માથા પર ચંદન લગાવીને ઘરની બહાર નીકળે છે.

ચંદનના ઉપાય

ચંદન ઔષધી હોવાની સાથે સુગંધિત પણ હોય છે. ચંદન તણાવથી છૂટકારો આપવામાં પણ મદદ કરે છે.

પતિ-પત્ની વચ્ચે પ્રેમ

ચંદનને ગંગાજળથી સાફ કરો પછી ચંદનને ફટકડીના નાના ટુકડા સાથે રુમમાં બાંધી લો, પતિ-પત્ની વચ્ચે હંમેશા પ્રેમ બનેલો રહેશે.

વેપારમાં સફળતા

વેપારમાં લાભ પ્રાપ્ત કરવા માટે વ્યવસાય સ્થળના મુખ્ય દ્વાર પર લાલ ચંદન, હળદર અને ગંગાજળ ભેળવીને લગાવો. આ તમને ફાયદો અપાવશે.

નજર દોષ

દરરોજ ચંદન લગાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે.

આર્થિક સ્થિતિ

લાલ કપડામાં ચંદન બાંધીને લક્ષ્મીજીને અર્પિત કરો. આ બાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

અંગૂરી ભાભી ફેમ શુભાંગી અત્રેની ખૂબસૂરત તસવીરો