સેમસંગ ગેલેક્સી એસ23 નવા લાઈમ કલર સાથે લોન્ચ
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-05-17, 16:58 IST
gujaratijagran.com
ડિસ્પ્લે
સેમસંગ ગેલેક્સી એસ23 લાઈમ કલરમાં 6.1-ઇંચની ફુલ-એચડી+ ડાયનેમિક એમોલેડ 2X ડિસ્પ્લે છે
કિંમત
સેમસંગ ગેલેક્સી એસ23 લાઈમ કલર વેરિઅન્ટમાં 8GB + 128GBની કિંમત 74,999 રૂપિયા અને 8GB + 256GBની કિંમત 79,999 રૂપિયા છે
પ્રોસેસર
સેમસંગ ગેલેક્સી એસ23માં Qualcomm Snapdragon 8 Gen 2 SoC આપવામાં આવ્યું છે
કેમેરા
ફોનમાં 50MP પ્રાઈમરી વાઇડ-એંગલ સેન્સર, 12MP અલ્ટ્રા-વાઇડ એંગલ કેમેરા અને 10MP ટેલિફોટો કેમેરા છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 12MP સેલ્ફી સેન્સર છે
બેટરી
સેમસંગ ગેલેક્સી એસ23 3,900mAh બેટરી છે, જે 25W વાયર્ડ ચાર્જિંગ અને 15W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે
OS
સેમસંગ ગેલેક્સી એસ23 One UI 5.1 સાથે Android 13 પર ચાલે છે
ટેકનોલોજી સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
Vastu Tips: પડદાનો આ રંગ ઘરમાં શાંતિ સાથે સમૃદ્ધિ લાવશે
Explore More