Samsung Galaxy A14 4G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે, કિંમત લીક
By Kisankumar Sureshkumar Prajapati
2023-05-24, 15:14 IST
gujaratijagran.com
Samsung Galaxy A14 4G
રિપોર્ટ મુજબ, Samsung Galaxy A14 4G ભારતમાં આવતા અઠવાડિયા સુધીમાં લોન્ચ થશે.
ડિસ્પ્લે
Samsung Galaxy A14 4Gમાં 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.6-ઇંચ PLS LCD ડિસ્પ્લે છે.
કિંમત
Samsung Galaxy A14 4G બે વેરિઅન્ટમાં છે. 4GB રેમ સાથે 64GB સ્ટોરેજની કિંમત 13,999 રૂપિયા અને 128GB મોડલની કિંમત 14,999 રૂપિયા હશે.
સ્ટોરેજ
આ ફોનમાં 6 GB રેમ સાથે 128 GB સ્ટોરેજ છે. આ સિવાય તેમાં એન્ડ્રોઇડ 13 આધારિત વન UI 5.0 છે.
કેમેરા
Samsung Galaxy A14 4Gમાં પ્રાઇમરી લેન્સ 50MPનો, બીજો માઇક્રો લેન્સ 2MPનો અને ત્રીજો ડેપ્થ લેન્સ 2MPનો છે. તો 13MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.
બેટરી
આ ફોનમાં 15W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી છે.
પાવરફુલ કેમેરા સાથે Oppo Reno 10 Pro+ લોન્ચ થયો, જાણો ફીચર્સ
Explore More