તુલસીમાં જળ ચઢાવવા માટેનો યોગ્ય દિવસ અને સમય


By Pandya Akshatkumar2023-05-20, 15:11 ISTgujaratijagran.com

તુલસી

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય તેમજ શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જા મળતી રહે છે.

દેવી-દેવતા

ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીના છોડમાં ધનની દેવી મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે.

સૂર્યોદય

તુલસીના છોડને પાણી અર્પણ કરવા માટેનો સમય સ્નાન પછી સવારે સૂર્યોદય પછીનો માનવામાં આવે છે.

રવિવાર

માન્યતા અનુસાર રવિવારના દિવસે ભૂલથી પણ તુલસીને જળ ન ચઢાવવું જોઈએ.

પૂજા

તુલસીના છોડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે પરંતુ સાંજના સમયે તેમની પૂજા ન કરવી જોઈએ.

યોગ્ય દિશા

તુલસી રોપવા માટે ઉત્તર-પૂર્વ દિશા શુભ માનવામાં આવી છે.

લીંબુ પાણીમાં જીરું મિક્સ કરી પીવાના ફાયદા