બેડરુમમાંથી તરત જ હટાવી દો આ વસ્તુઓ, થઈ જશો કંગાળ


By Pandya Akshatkumar21, Aug 2023 03:17 PMgujaratijagran.com

વાસ્તુશાસ્ત્ર

વાસ્તુશાસ્ત્રમાં ઘરની અંદર રાખેલી દરેક વસ્તુનું મહત્વ હોય છે. વાસ્તુ પ્રમાણે વસ્તુઓ રાખવાથી ફાયદો થાય છે.

ઘાટા કલરો

બેડરુમની દિવાલો પર ભૂલથી પણ ભડકાઉ એટલે કે ઘાટા કલરો ના રાખવા જોઈએ. તેનાથી નકારાત્મકતા વધે છે.

ગંદા જૂતા ન રાખો

બેડરુમમાં ગંદા જૂતા રાખવાથી ઘરની શાંતિ ભંગ થાય છે.

બેડશીટ સાફ રાખો

બેડરુમની બેડશીટને સમયાંતરે બદલી જોઈએ અને તેને સ્વચ્છ રાખવી જોઈએ. ગંદી બેડશીટ ઘરના વાતાવરણને પ્રભાવીત કરી શકે છે.

ભગવાનની તસવીરો

બેડરુમમાં ભૂલથી પણ કોઈ પણ ભગવાનની તસવીર લગાવવી જોઈએ નહીં.

21 ઓગસ્ટ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today August 21, 2023