ઘણા લોકો ઉનાળામાં ચાનું ખૂબ સેવન કરે છે, ચા પીવાના કેટલાક ફાયદા છે સાથે ઘેરફાયદા પણ, ખાસ કરીને જ્યારે ખાલી પેટ ચા પીવાના. ખાલી પેટે ચા પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આવો જાણીએ ખાલી પેટે ચા પિવાના 5 ગેરફાયદા વિશે
ઉનાળામાં વધુ પડતી ચા પેટના સ્વાસ્થ્ય માટે સારુ નથી, આનાથી કબજિયાત, અપચો અને ગેસ જેવી પેટ સંબધિત સમસ્યાઓ થઈ શકે છે
ઉનાળામાં વધુ પડતી ચા પીવાથી હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ માટે ઉનાળામાં ખાલી પેટ ચા પીવાનું ટાળવું જોઈએ.
ચીડિયાપણું પણ ઉનાળામાં ચા પીવાનો એક ગેરફાયદો છે. આ સિવાય તમને થાક પણ અનુભવાય છે
ઉનાળામાં ચા પીવાથી હાડકાં નબળા પડે છે. આના કારણે તમને હાડકામાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.
ઉનાળામાં ચા પીવાથી હાડકાં નબળા પડે છે. આના કારણે તમને હાડકામાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે.
ઉનાળાની ચા પીવાથી બ્લોંટીંગની સમસ્યા થાય છે. આ સિવાય તમને ગેસની તકલીફ પણ થઈ શકે છે જે તમને વજન વધારવા તરફ દોરી જાય છે