પાવરફુલ પ્રોસેસર સાથે લોન્ચ કરવામાં આવશે Realme 11 Pro+ 5G


By Kisankumar Sureshkumar Prajapati2023-05-02, 17:26 ISTgujaratijagran.com

લિસ્ટ

Realme 11 Pro+ 5Gને Geekbench પર લિસ્ટ કરાયો છે.જેમાં મોડલ નંબર

પ્રોસેસર

Realme 11 Pro + 5Gમાં MT6877V/TTZA પ્રોસેસર મળશે. જે MediaTek Dimensity 7050 હોવાનું માનવામાં આવે છે. આ પ્રોસેસર ડાયમેન્સિટી 1080નું રિ-બ્રાન્ડેડ વર્ઝન છે.

રેમ

Realme 11 Pro+ 5G 12GB સુધીની રેમ સાથે ઓફર કરવામાં આવશે.

કેમેરા

Realme 11 Pro + 5Gમાં 200-MPનું પ્રાઈમરી સેન્સર મળશે. જેમાં અપર્ચર f/1.4 હશે. તેમાં 8 MPનો બીજો લેન્સ અને 2 MPનો ત્રીજો લેન્સ હશે. ફોનમાં 16 MPનો ફ્રન્ટ કેમેરા મળશે.

ડિસ્પ્લે

Realme 11 Pro+ 5G ને 1260Hz પલ્સ વિડ્થ મોડ્યુલેશન (PWM) સપોર્ટ સાથે 6.7-ઇંચની ફુલ HD પ્લસ વક્ર AMOLED ડિસ્પ્લે મળશે.

તારીખ 03 મે 2023નું રાશિફળ - Your Daily Horoscope Today May 03 2023