ગુજરાતી સિંગર રાજલ બારોટને ગુજરાતની ડાયરા ક્વીન તરીકે ઓળખવામાં આવે છે.
મોનસૂન સિઝનમાં રાજલ બારોટે વરસાદની મજા માણતી તસવીરો સોશિયલ મિડીયા પર શેક કરી છે.
રાજલ બારોટે છત્રી સાથે વરસાદી આબોહવાનો આનંદ લઈ રહ્યા છે.
રાજલ બારોટ પ્રકૃતીના ખોળે કુદરતી સૌંદર્ય માણી રહી છે.
રાજલ બારોટ વરસાદી માહોલમાં છત્રી સાથે ફોટો સેશન કર્યું.
રાજલ બારોટના સોશિયલ મિડીયા પર લોકોએ કોમેન્ટ બોક્સમાં પ્રેમ વરસાવ્યો છે.
રાજલ બારોટે છત્રી સાથે શાનદાર પોઝ આપ્યા છે.