Rajal Barot Outfit: ગોંડલમાં રાજલ બારોટે આપ્યું શાનદાર સ્ટેજ પરફોર્મન્સ, જુઆ આઉટ


By Vanraj Dabhi23, Feb 2025 02:45 PMgujaratijagran.com

રાજલ બારોટ

ગુજરાતી ગાયક કલાકાર મણિરાજ બારોટની દીકરી છે, રાજલ બારોટ તેના પિતાના પગલે પગલે જ ચાલી રહી છે.

લગ્ન

ગુજરાતી ગાયિકા રાજલ બારોટને તેનો મનનો માણીગર મળી ગયો છે, રાજલ બારોટના લગ્ન અલ્પેશ બંભાણિયા સાથે થયા છે.

લગ્ન પછીનું જીવન

લગ્ન પછી પણ રાજલ બારોટ પોતાના સ્ટેજ પરફોર્મન્સ આપવાનું ચાલું રાખ્યુ છે.

ગોંડલ

રાજલ બારોટનું 22 ફેબ્રુઆરીની રાત્રે ગોંડલ ખાતે સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું.

આઉટફિટ

રાજલ બારોટે જાંબલી કલરનું આઉટફિટ કેરી કર્યું છે.

શાનદાર લુક

જાંબલી કલરના આઉટ ફીટમાં તે શાનદાર પરફોર્મન્સ આપી રહી છે.

જાંબલી રંગ શું દર્શાવે છે

જાંબલી રંગ પ્રેમ, સહારો,પ્રશંસા અને ગાઢ સંબંધ દર્શાવે છે.

વાંચતા રહો

મનોરંજન સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Monalisa Acting Video: મોનાલિસાના અભિનયની પહેલી ઝલક સામે આવી, યુઝર્સે કહ્યું...