Rahu Gochar 2023: રાહુના ગોચરથી આ રાશિના જાતકોને થશે ખૂબ કમાણી


By 03, Feb 2023 03:49 PMgujaratijagran.com

રાહુ ગોચર

આ વર્ષે રાહુ ઘણી રાશિઓને શુભ ફળ આપશે. હાલ રાહુ મેષ રાશિમાં છે. આ વર્ષે ઓક્ટોબરમાં તેઓ મેષમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે.

મિથુન રાશિ

રાહુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. તેમને કરિયરમાં મોટી સફળતા મળશે. નવો બિઝનેસ શરુ કરશો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોના અધૂરા કાર્ય રાહુનું ગોચર પૂરા કરાવશે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા મળશે. ધન-વૈભવમાં વધારો થવાનો છે. રોકાણથી લાભ મળશે.

કુંભ રાશિ

રાહુ મીન રાશિમાં પ્રવેશવાની સાથે કરિયર સંબંધિત શુભ પરિણામ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

Astro Tips: બેડરૂમમાં ભૂલથી પણ ના લગાવો આ તસવીરો, પત્ની સાથે થઇ શકે છે અણબનાવ