ટાંકીમાં આ લાકડાનો એક ટુકડો નાંખો, પાણી 100 વર્ષ સુધી રહેશે બિલકુલ ફ્રેશ


By Nileshkumar Zinzuwadiya26, Oct 2024 06:09 PMgujaratijagran.com

જાંબુના વૃક્ષનો ટુકડો

આ માટે તમે પાણીના ટાંકીમાં જાંબુના વૃક્ષનો એક ટુકડો લો અને તે ટાંકીમાં નાંખી દો.

ફાઈટો કેમિકલ રિલીઝ કરે છે

જાંબુના ઝાડનું લાકડુ પાણીમાં જઈ ફાઈટો કેમિકલ રિલીઝ કરે છે, જેથી પાણીમાં રહેલા તમામ કીટાઓ મારી જાય છે.

ROની કોઈ સુવિધા ન હતી ત્યારે

પહેલાના જમાનામાં જ્યારે ROની કોઈ સુવિધા ન હતી, ત્યારે માટલા અને ટાંકીઓ, કુવાઓમાં જાંબુના લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો.

પાણીમાં કીડાઓની વૃદ્ધિને અટકાવે

તે પાણીમાં કીડાઓની વૃદ્ધિને અટકાવે છે. સાથે સાથે શરીરને માટે સારા પદાર્થનું નિર્માણ કરે છે.

Diwali Rangoli Designs: દિવાળી પર ઘરે બનાવો આ સુંદર ડિઝાઇન વાળી રંગોળી