પ્રેમાનંદજી મહારાજે તણાવને ખતમ કરવાના આપ્યા રામબાણ ઉપાય


By Nileshkumar Zinzuwadiya26, Feb 2025 11:27 PMgujaratijagran.com

મનને પ્રસન્ન રાખો

તમારા મનને હંમેશા પ્રસન્ન રાખો. એવું વિચારો કે જે પણ થશે તે હંમેશા આપણા માટે સારું થશે

પ્રભુનું ચિંતન કરો

તણાવથી મુક્ત રહેવા સૌથી સારી રીત પ્રભૂનું ચિંતન છે. પ્રભૂનું હંમેશા ધ્યાન કરો. મનને શાંતિ મળશે અને હકારાત્મક બન રહેવાશે.

સારા વિચાર કરો

મનને સારા વિચાર આવે તેવા માર્ગે વાળો. ચિંતા ન કરશો ને હંમેશા સારા વિચારને વિચારવાનો આગ્રહ રાખો.

નકારાત્મક ભાવનાથી દૂર રહો

હંમેશા નકારાત્મક ભાવનાથી દૂર રહો કારણ કે તે મોટી સમસ્યા સર્જી શકે છે.

ભગવાન શિવના પ્રસિદ્ધ 4 મહામંત્ર, આ શિવરાત્રિમાં તેનો પાઠ કરવાનું ભૂલશો નહીં