જો તમે લાંબા ગાળે સારું એવું વળતર મેળવવા માંગો છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે વધુ સારી સાબિત થઈ શકે છે. જેમાં તમારે પાંચ લાખનું રોકાણ કરવું પડશે.
કિસાન વિકાસ પત્ર નામથી શાનદાર સ્કીમ ચલાવી રહી છે. આ સ્કીમમાં રોકાણ કરવા પર મેચ્યોરિટી પર તમારા પૈસા ડબલ થઈ શકે છે. જાણો કેવી રીતે રોકાણ કરવું
કિસાન વિકાસ પત્ર યોજનામાં 10 વર્ષથી વધુ ઉંમરના બાળકોથી લઈને કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકાય છે. તેનો મેચ્યોરિટી પીરિયડ 10 વર્ષ છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 7.5 ટકા વ્યાજ મળે છે. આ યોજનામાં તમારે ઓછામાં ઓછું તમારે 1 હજાર રુપિયાનું રોકાણ કરવું પડશે.
જો તમે આ સ્કીમમાં 1 લાખ રુપિયા રોકાણ કરો છો તો મેચ્યોરિટી પર તમને 10 લાખ રુપિયા મળશે.
જો તમે સ્કીમમાં 5 લાખ રુપિયાનું રોકાણ કરશો તો મેચ્યોરિટી પર તમને 10 લાખ રુપિયા મળશે.