પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળશે 1.85 લાખ, જાણો કેટલું રોકાણ કરવું


By Kajal Chauhan11, Jul 2025 04:50 PMgujaratijagran.com

પોસ્ટ ઓફિસ અનેક યોજનાઓ ચલાવે છે. જે તેમના ગ્રાહકોને સારું એવું રિટર્ન અને કોઈ જોખમ વિના વળતરની ગેરંટી આપે છે.

રિકરિંગ ડિપોઝિટ

આવી જ એક પોસ્ટ ઓફિસની યોજના છે રિકરિંગ ડિપોઝિટ. જેમાં તમારે દર મહિને ફિક્સ રકમનું રોકાણ કરવા સારું એવું રિટર્ન મળશે.

વ્યાજદર

રોકાણ ઉપર તમને વર્ષે 6.7 ટકા વ્યાજ મળશે. આ રકમ તમે 5 વર્ષે ઉપાડી શકશો.

મેચ્યોરિટી સમય

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં 5 વર્ષ માટે રોકાણ કરવાનું રહેશે.

રોકાણ

પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ માટે દર મહિને તમારે 2600 રુપિયા જમા કરવા પડશે.

મેચ્યોરિટી વખતે કેટલા મળશે

5 વર્ષ બાદ તમને કુલ 1,85 લાખ રુપિયા વ્યાજ સાથે મળશે.

ચહેરા પર એલોવેરા અને ગુલાબજળ લગાવવાના ફાયદા