IPLની માત્ર એક સીઝન રમનાર ખેલાડીઓ


By Vaya Manan Dipak2023-05-18, 16:43 ISTgujaratijagran.com

અત્યારે IPL 2023ની સીઝન ચરમસીમા પર છે, ગુજરાત પ્લેઓફમાં ક્વોલિફાય કરી ગયું છે

અહીં આપણે એવા ખેલાડીઓની વાત કરીશું, જેઓ IPLમાં માત્ર એક સીઝન રમ્યા છે

સોહેલ તન્વીર રાજસ્થાન રોયલ્સ માટે 2008માં રમ્યો હતો, તેણે 11 મેચમાં 22 વિકેટ લીધ

શોએબ અખ્તર IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યો છે

IPLની પહેલી સીઝનમાં મખાયા એન્ટિની ચેન્નઈ માટે રમ્યો હતો

સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર શોન પોલોક મુંબઈ માટે રમ્યો હતો

કિવિઝનો પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ 2008માં CSK માટે રમ્યો હતો

માનુષી છિલ્લરની કિલર ડ્રેસિંગ સેન્સથી નહીં હટે નજર