ટીમ માટે સદી ફટકારનાર પ્રથમ ખેલાડી


By Vaya Manan Dipak2023-05-16, 16:14 ISTgujaratijagran.com

ગિલે IPL 2023ની 62મી મેચમાં હૈદરાબાદ વિરુદ્ધ 58 બોલમાં 101 રન ફટકાર્યા હતા

બ્રેન્ડન મેક્કુલમે 2008માં કોલકાતા વિરુદ્ધ પ્રથમ સદી ફટકારી હતી

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઇક હસીએ ચેન્નઈ માટે પ્રથમ સદી બનાવી હતી

મુંબઈ માટે પહેલી સેન્ચુરી શ્રીલંકાના સનથ જયસૂર્યાએ મારી હતી

એબી ડિવિલિયર્સે ડેક્કન ચાર્જર્સ માટે પહેલી સદી ફટકારી હતી

RCB માટે પ્રથમ સદી મનીષ પાંડેએ બનાવી હતી

રાજસ્થાન રોયલ્સ માટે પહેલી સદી યુસુફ પઠાણે મારી હતી

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે પહેલી સેન્ચુરી ડેવિડ વોર્નરે બનાવી હતી

લખનઉ માટે પ્રથમ સદીવીર કેએલ રાહુલ હતો

17 મે 2023નું રાશિફળ | Your Daily Horoscope Today May 17, 2023