આ છોડ ઘરમાં વાવવાથી તમે બની શકો છો ધનવાન


By Pandya Akshatkumar14, Jul 2023 03:37 PMgujaratijagran.com

વાસ્તુ શાસ્ત્ર

વાસ્તુ શાસ્ત્રમાં ક્યો છોડ ઘરના ક્યા ખૂણે લગાવવો તે વિશે જણાવવામાં આવ્યું છે.

આંકડાનો છોડ

ભગવાન શિવને આંકડાનો છોડ ખૂબ પ્રિય છે. જો તમે આ છોડ ઘરે લગાવો તો સુખ-સમૃદ્ધિ મળે છે.

ધતૂરાનો છોડ

ઘરમાં ધતૂરાનો છોડ લગાવો તો શિવજી પ્રસન્ન થઈ તમારી મનોકામના પૂર્ણ કરે છે.

તુલસીનો છોડ

તુલસીનો છોડ તો હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. તેનાી આવક અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

બિલિપત્ર

બિલિપત્રનો છોડ ઘરમાં રહેલ વાસ્તુ દોષ ખતમ કરી દે છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા, સમૃદ્ધિ આવે છે.

14 જુલાઈ 2023નું રાશિફળ | Your Daily Horoscope Today July 14, 2023