જ્યોતિષમાં લીમડાના ઝાડને ઘણા ગ્રહોના દોષથી રાહત આપનારું માનવામાં આવ્યું છે. તેને ઘરમાં લગાવવાના ઘણા ફાયદા છે.
માનવામાં આવે છે કે ઘરમાં જો લીમડાનું ઝાડ હોય તો રાહુ-કેતુના ખરાબ પ્રભાવથી રાહત મળે છે.
લીમડાની ડાળીથી શનિના ઘણા દોષ દૂર થઈ શકે છે.
કુંભ રાશિના જાતક જો ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પેદા થયા હોય તો તેમણે લીમડાનું ઝાડ ઘરમાં જરુરથી લગાવવું જોઈએ.
આ રાશિના જાતકો માટે લીમડાનું ઝાડ લાભકારક છે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત રહે છે.
આ સિવાય મકર રાશિના જાતકો પણ ઘરમાં લીમડાનું ઝાડ લગાવવું જોઈએ.
લીમડાના લાકડાથી ઘરમાં હવન કરવાથી પણ નકારાત્મક ઉર્જા ઘરથી દૂર રહે છે.