જ્યોતિષશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જન્મકુંડળીમાં ગ્રહો, નક્ષત્રોની સ્થિતિના આધારે વ્યક્તિના શોખ અલગઅલગ હોય છે.
કેટલાક લોકોને હરવું ફરવું ખૂબ જ પસંદ હોય છે, આવો જાણીએ કે કઈ રાશિના જાતકો હરવા ફરવાના શોખીન હોય છે.
મેષ રાશિના જાતકોને નવી જગ્યા પર હરવું ફરવું ખૂબ જ પસંદ છે. આ રાશિના જાતકો મોટે ભાગે શાંત લોકેશન પર જવું પસંદ કરે છે.
આ રાશિના જાતકોને મુશ્કેલભરી જગ્યા પર ટ્રાવેલિંગ કરવું ખૂબ પસંદ હોય છે.
ધનુ રાશિના જાતકો નવી વસ્તુ જાણવાના ખૂબ શોખીન હોય છે તેઓ રહસ્યમય જગ્યાઓ પર જવું વધારે પસંદ કરે છે.
મીન રાશિના જાતકો હરવા ફરવાના એટલા શોખીન હોય છે કે દર મહિને કોઈ ટ્રિપનું આયોજન કરતા હોય છે.
મકર રાશિના જાતકો આયોજનબદ્ધ રીતે ટ્રાવેલિંગ કરવાનું પસંદ કરે છે. તેમને પ્રવાસમાં કોઈ મુશ્કેલી વેઠવી ગમતી નથી.