આ લોકોએ ભૂલથી પણ પપૈયો ખાવો જોઈએ નહીં


By Nileshkumar Zinzuwadiya08, Dec 2024 11:39 PMgujaratijagran.com

પ્રેગ્નન્ટ મહિલા

કાચા પપૈયામાં પેપેન અને લેટેક્સ હોય છે, જે ગર્ભાશયને સંકુચિત કરી શકે છે અને ગર્ભપાતનું જોખમ વધી શકે છે.

એલર્જી

કેટલાક લોકોને પપૈયામાં રહેલ પેપેન એન્જાઈમથી એલર્જી હોઈ શકે છે. માટે તેમણે પપૈયાથી દૂર રહેવું જોઈએ.

લો બ્લડ પ્રેશર

પપૈયો બ્લડ સુગરને ઓછું કરવામાં મદદ કરે છે. માટે લો બ્લડ પ્રેશરથી પીડિત લોકોએ મર્યાદિત પ્રમાણમાં પપૈયો ખાવો જોઈએ.

પાચન

વધારે પ્રમાણમાં પપૈયો ખાવાથી ઝાડા અથવા પેટ સંબંધિત તકલીફ થઈ શકે છે. માટે તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ.

Boiled Singhara Benefits: શિયાળામાં બાફેલા શિંગોડા ખાવાના ફાયદા