PANI PURI: આ હજમા હજમ પાણીથી પાણીપુરી ખાવ, પેટ રહેશે તંદુરસ્ત


By Hariom Sharma13, Jul 2023 11:00 AMgujaratijagran.com

પાણીપુરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. આ પકોડી, પાણીપુરી, ગોલગપ્પે, પુચકા, ફુલકા વગેરે નામોથી પણ ઓળખાય છે. પાણીપુરીનો સ્વાદ વધારવા માટે તેનું પાણી મુખ્ય ભાગ ભજવે છે. આવો જાણીએ કેટલાક હજમા હજમ પાણી વિશે.

હિંગનું પાણી

પાણીપુરીનું પાણી બનાવવા માટે તમે હિંગનો ઉપયોગ પણ કરી શકે છો. આ તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમથી ટોક્સિન્સ બહાર કરે છે. હિંગનું પાણી પેટનું PH લેવલ બેલેન્સ કરે છે. અપચો, ગેસ, કબજિયાત વગેરે સમસ્યામાં રાહત અપાવે છે.

લસણનું પાણી

વિટામિન બી1, બી6, સી, કેલ્શિયમ, કોપર, સેલેનિયમના ગુણોથી ભરપૂર લસણની પેસ્ટ બનાવીને તમે પાણીપુરીનું પાણી બનાવવામાં ઉપયોગ કરી શકો છો. આ અપચો, ગેસ, પેટનો દુખાવો વગેરે જેવી સમસ્યામાં રાહત અપાવે છે.

જીરાનું પાણી

પાચનને સુધારવા માટે જીરાનું પાણી મદદ કરી શકે છે. આનાથી એસિડિટી, સોજા, અપચો પેટનો દુખાવો દૂર થાય છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સ ગુણો હોય છે. પાણીપુરીના પાણીમાં જીરાનો વઘાર કરવો.

ફુદીનાનું પાણી

ફુદીનાનો ઉપયોગ પેટને ઠંડુ રાખે છે. આ કબજિયાત, અપચો પણ દૂર કરે છે. તમે ફુદીનાની ચટણી પાણીપુરીમાં મિક્સ કરી શકો છો.

આદુનું પાણી

પાણીપુરીના પાણીમાં આદુની પેસ્ટ મિક્સ કરો. આનાથી પાચનતંત્ર મજબૂત બને છે. આ અપચો, કબજિયાત, બ્લોટિંગ અને ઉબકા જેવી સમસ્યાને દૂર કરે છે.

કાળા ટામેટાના ફાયદા જાણીને તમે હેરાન થઇ જશો