પાવરફુલ કેમેરા સાથે Oppo Reno 10 Pro+ લોન્ચ થયો, જાણો ફીચર્સ


By Kisankumar Sureshkumar Prajapati2023-05-24, 14:38 ISTgujaratijagran.com

લોન્ચ

ઓપ્પો તેનો નવો Oppo Reno 10 Pro+ 24 મેના રોજ લોન્ચ થયો.

Oppo Reno સિરીઝ

આ સિરીઝ હેઠળ Oppo Reno 10, Oppo Reno 10 Pro અને Oppo Reno 10 Pro+ લોન્ચ કરાયો છે.

ટ્રિપલ રિયર કેમેરા

Oppo Reno 10 Pro+ વેરિઅન્ટની ઓફિશિયલ ઇમેજ સામે આવી હતી. જે  ત્રણ કલર ઓપ્શન અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપથી સજ્જ છે.

સ્ટોરેજ

Oppo Reno 10 Pro+ 16 GB રેમ અને 512 GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજથી સજ્જ છે.

ફીચર્સ

આ ફોન ColorOS 13.1 પર ચાલશે અને તેને MariSilicon X NPUનો સપોર્ટ મળે છે.

નિરમા સહિત 3 કંપનીએ ગ્લેનમાર્ક લાઈફમાં રસ દર્શાવ્યો