ઘરે બનાવો ડુંગળીનું તેલ, વાળ થશે મજબૂત અને સુવાળા ફોલો કરો 6 સરળ સ્ટેપ


By Smith Taral07, May 2024 11:43 AMgujaratijagran.com

સ્ટેપ 1

બે ડુંગળીને અડધી અડધી કાપી તેમાં એક ભાગને રહેવા દઈ બાકીને રસ કાઢવા માટે બ્લેન્ડરમાં મૂકો.

સ્ટેપ 2

હવે અડધી ડુંગળીને ગ્રાઇન્ડરમાં નાંખી અને તેની સારી સ્મુધ પેસ્ટ બનાવો.

સ્ટેપ 3

હવે ડુંગળીના રસને મિક્સ કરી તેમા વર્જિન કોકોનટ ઓઈલ ઉમેરી પેસ્ટ બનાવો.

સ્ટેપ 4

વે તૈયાર કરલા મીક્ષરને વાસણમાં મુકી તેને ધીમાં ગેસ પર ગરમ કરો અને તેને ચમચી વડે હલાવતા રહો. જ્યાં સુધી તેમાં માત્ર તેલ ન રહે ત્યાં સુધી તેમ કરો

સ્ટેપ 5

મીક્ષરને બીજા વાસણમાં કાઢી લો અને થોડા કલાકો માટે ઠંડુ થવા રાખી લો

સ્ટેપ 5

મીક્ષરને બીજા વાસણમાં કાઢી લો અને થોડા કલાકો માટે ઠંડુ થવા રાખી લો

સ્ટેપ 6

મીક્ષર ઠંડુ થઈ ગયા પછી કોટનના કપડામાં મૂકો અને તેને ગાળી લો. તૈયાર છે તમારું ડુંગળીનું તેલ

કેવી રીતે લગાવશો

તેલની ગંધ ડુંગળીના રસથી વધું સ્ટ્રોન્ગ હોય છે અને જો તમને તેનાથી વાંધો ન હોય તો તમે તેને સૂતા પહેલા મૂળમાં લગાવી શકો છો, પછી તેને ટોપીથી ઢાંકી બીજા દિવસે સવારે ધોઈ શકો છો

શેમ્પૂ કરતા પહેલા

શેમ્પૂ કરતા ઓછામાં ઓછા 2 કલાક પહેલાં તમે મૂળમા ડુંગળીનું તેલ લગાવી શકો છો.

શું મળશે ફાયદો

ડુંગળીનો રસ વાળને ખરતા અટકાવે છે. તેના સતત ઉપયોગથી તમે જોશો કે વાળ ખરતા ઓછા થશે અને નવા વાળ પણ ઉગવા લાગશે.

આ હર્બસ અને મસાલાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળશે