તુલસીને ચઢાવો આ 5 વસ્તુઓ, પૂષ્કળ ધનપ્રાપ્તી થશે


By Smith Taral09, Mar 2024 12:26 PMgujaratijagran.com

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ મહ્તવ આપવામાં આવ્યુંં છે. જો તેની યોગ્ય રીતે પૂજા કરવામાં અનેક શુભ ફળ મળી શકે છે. એવું માનવામાં આવે છે કે જો આપણે તુલસીને કેટલીક ખાસ વસ્તુઓ ચઢાવીએ તો દેવી લક્ષ્મીની આશિર્વાદ મેળવી શકાય છે.

ઘીનો દીવો પ્રગટાવો

સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવવાથી વ્યક્તિને આર્થિક લાભ મળી શકે છે.

દેવી લક્ષ્મીની કૃપા

જો તમે દરરોજ સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો કરો છો તો તમને ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

સુહાગની વસ્તુઓ ચઢાવો

દર મહિનાની બંને એકાદશીના દિવસે તુલસીના છોડને લગ્નની વસ્તુઓ ચઢાવવવું શુભ માનવામાં આવે છે.

ઈચ્છાઓ પૂર્ણ થશે

બંને એકાદશીના દિવસે તુલસીના છોડને બંગડીઓ, બિંદી, લાલ ચુનરી, સિંદૂર, કુમકુમ વગેરે ચઢાવવવાથી તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે.

શેરડીનો રસ ચઢાવો

જો તમે દરેક પંચમી તિથિ પર તુલસીના છોડને પાણી અને શેરડીનો રસ ચઢાવો તો તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

પાણી ચઢાવવવું

તુલસીના છોડને નિયમિત પાણી આપવું જોઈએ. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. તેમજ ઘરમાં શાંતિ બની રહે છે.

કાચું દૂધ આપો

જો તમે ગુરુવાર અને શુક્રવારે તુલસીને કાચું દૂધનો ચઢાવો કરો છો તો તે શુભ ફળ આપે છે. આમ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થઈ શકે છે.

તુલસીના છોડને આ વસ્તુઓ અર્પણ કરવાથી ખૂબ જ શુભ ફળ મળી શકે છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

જો તમે મહાશિવરાત્રી પર ભસ્મ લગાવો તો શું થાય છે?