નોકિયાનો સૌથી દમદાર ફોન ટૂંક સમયમાં બજારમાં આવશે, પાણીમાં પડશે તો પણ નુકસાન નહીં


By Kisankumar Sureshkumar Prajapati2023-04-28, 17:43 ISTgujaratijagran.com

સ્માર્ટફોન

નોકિયા ખૂબ જ ટૂંક સમયમાં XR-સિરીઝનો સૌથી મજબૂત સ્માર્ટફોન બજારમાં લાવવાની તૈયારી કરી રહ્યું છે.

ડિસ્પ્લે

રિપોર્ટ મુજબ, ફોનમાં 1080 x 2400 પિક્સેલના ફુલ HD+ રિઝોલ્યુશન સાથે 6.49-ઇંચની IPS LCD ડિસ્પ્લે હશે.

પ્રોટેક્શન

ફોનમાં 120Hz રિફ્રેશ રેટ સુધી સપોર્ટ મળશે. વોટર સ્પ્લેશ અને સ્ક્રેચથી બચવા માટે ફોનના ડિસ્પ્લે પર ગોરિલ્લા ગ્લાસ વિક્ટસનું પ્રોટેક્શન હશે.

પ્રોસેસર

ફોનમાં Qualcomm Snapdragon 695 SoC ચિપસેટનો સપોર્ટ જોઈ શકાય છે.

સ્ટોરેજ

આ ફોનમાં કંપની માત્ર 6GB રેમ અને 128GB સ્ટોરેજ ઓફર કરે તેવી શક્યતા છે.

કેમેરા

ફોનમાં 16MP ફ્રન્ટ કેમેરા સેન્સર હશે. પાછળની પેનલમાં સ્ક્વેર કેમેરા મોડ્યુલ હશે. તેમાં 64MP ઓમ્નીવિઝન સેન્સર હોવાની અપેક્ષા છે.

વિપ્રો કંપની શેરદીઠ રૂપિયા 445 કિંમતથી શેરોની બાયબેક કરશે, તેજીનો માહોલ જામ્યો