ભારતમાં લોન્ચ થયો નોકિયાનો સસ્તો સ્માર્ટફોન નોકિયા સી32


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-23, 18:44 ISTgujaratijagran.com

ડિસ્પ્લે

નોકિયા સી32માં 6.55-ઇંચની કર્વ્ડ 2.5D ડિસ્પ્લે છે, જેમાં HD રિઝોલ્યુશન છે. આ ફોન એન્ડ્રોઇડ 13 પર ચાલશે

રેમ-સ્ટોરેજ અને કિંમત

નોકિયા સી32ની કિંમત 4GB + 64GB વેરિઅન્ટ માટે રૂ. 8999 છે જ્યારે 4GB + 128GB વેરિઅન્ટ માટે રૂ. 9499 છે

બેટરી

ફોનમાં 10W વાયર્ડ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી છે. ફોનમાં 3 દિવસ સુધીની બેટરી લાઈફ હોવાનો દાવો કરવામાં આવે છે

કેમેરા

ફોનમાં ફ્રન્ટ કેમેરા 50 મેગાપિક્સલનો છે, જે AI સપોર્ટ સાથે આવે છે. 2 મેગાપિક્સલનું સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યું છે. ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે, જે વોટરડ્રોપ નોચની અંદર છે

પ્રોસેસર

નોકિયા સી32 ઓક્ટા-કોર પ્રોસેસરથી સજ્જ છે

OS

આ ફોન એન્ડ્રોઇડ 13 પર ચાલશે

ટેકનોલોજી સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર શ્રુતિ હાસન બની બ્લેક બ્યૂટી