આ નિકનેમથી ઓળખાય છે તમારા ફેવરિટ ક્રિકેટર્સ


By Vaya Manan Dipak2023-05-08, 16:19 ISTgujaratijagran.com

ભારતીય કેપ્ટન રોહિત શર્માને ફેન્સ હિટમેનના નામથી જાણે છે

વર્લ્ડના શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક વિરાટ કોહલીનું નિકનેમ ચીકુ છે

સૂર્યકુમાર યાદવને ફેન્સ સહિત ક્રિકેટિંગ કમ્યુનિટી સ્કાય કહીને બોલાવે છે

ઓલરાઉન્ડર અક્ષર પટેલને ખેલાડીઓ બાપુ કહીને બોલાવે છે

પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનું નિકનેમ માહી છે

ઇન્ડિયાના શ્રેષ્ઠ કેપ્ટનમાંથી એક સૌરવ ગાંગુલીને બધા દાદા કહીને બોલાવે છે

ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવનને બધા ગબ્બર કહીને બોલાવે છે

ખાંડ સાથે જોડાયેલ આ ટોટકા કિસ્મત બદલી નાંખશે