કેળા એક એવું ફળ છે, જે સામન્ય રીતે બધાને ખાવાનું ગમે છે, પરંતુ કેટલી વસ્તુઓ ભૂલથી પણ કેળા સાથે ન ખાવી જોઈએ.
કેળામાં વિટામિન એ, સી, વિટામિન B6, પોટેશિયમ, સોડિયમ, આયર્ન, એન્ટિઓક્સિડન્ટ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ જોવા મળે છે.
કેળા અને ઈંડા એકસાથે ન ખાવા જોઈએ, કારણ કે તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
કેળા અને દહીં બંને પાચન માટે અલગ અલગ પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ કરે છે તેથી, બંનેને એકસાથે ખાવાનું ટાળવું જોઈએ.
કેળા ખાધા પછી તરત જ નારંગી, લીંબુ વગેરે જેવા ખાટાં ફળો ખાવાનું ટાળો, આ પાચનતંત્ર પર નકારાત્મક અસર કરી શકે છે.
એવોકાડો પણ એવા ખોરાકમાં શામેલ છે જેને કોળા સાથે ખાવાનું ટાળવાની સલાહ આપવલામાં આવે છે.
કેળા ખાધા પછી તરત દૂધ પીવાનું ટાળો, કારણ કે તે પાચનમાં અવરોધ લાવી શકે છે અને તમને પેટમાં ભારેપણું અનુભવી શકો છો.
તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.