નવરાત્રીમાં તુલસી સાથે સંકળાયેલ આ ઉપાય કરો, દરિદ્રતા થશે દૂર


By Nileshkumar Zinzuwadiya03, Oct 2024 05:38 PMgujaratijagran.com

વિશેષ ઉપાય

નવરાત્રી દરમિયાન ભક્ત તુલસી સાથે સંકળાયેલ કેટલાક વિશેષ ઉપાય કરે છે તો માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

પૂજનીય છોડ

હિન્દુ ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. તેમાં માતા લક્ષ્મીનો નિવાસ રહેલો છે.

સ્વચ્છતા

આ સંજોગોમાં નવરાત્રી દરમિયાન લોકો વિશેષ રીતે તુલસીના સ્થાન આજુબાજુ ખૂબ જ સફાઈ રાખે છે. કારણ કે માતા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે.

દીપ પ્રગટાવો

નવરાત્રીના સમયમાં માતા દુર્ગાના સમયમાં દીપ પ્રગટાવ્યા બાદ એક દિવો તુલસીમાતા પાસે પણ પ્રગટાવો.

પ્રસન્ન

એવું માનવામાં આવે છે કે તુલસી પાસે દિવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે ઘરમાં પૈસાની સમસ્યા પણ દૂર થાય છે.

Vastu Tips: માત્ર પગની દિશા બદલવાથી પણ વાસ્તુ દોષ થઈ શકે છે દૂર, આ ઉપાય અજમાવી જુઓ ચમત્કાર