નોકરીના કારક શનિદેવ છે, જેથી શનિદેવની પૂજા કરવાથી તમને સારી નોકરી પ્રાપ્ત થઈ શકે છે.
41 દિવસો સુધી હનુમાન મંદિરમાં જઈને દીવો પ્રગટાવો અને હનુમાનજી પાસે નોકરીની પ્રાર્થના કરો.
સારી નોકરીની પ્રાપ્તિ માટે શિવલિંગ પર દરરોજ દૂધ અર્પણ કરો.
પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીપળાના ઝાડને પાણી ચઢાવવાથી દેવી-દેવતા પ્રસન્ન થશે.
દરરોજ ઓમ હં હનુમતે નમ:નો જાપ કરવાથી પણ તમને સારી નોકરી મળી શકે છે.
નોકરી પામવા માટે સવારે પક્ષીઓને દાણા ખવડાવો