શિયાળાની ઋતુ આવતાની સાથે ઘરમા મચ્છરો પણ આવવા લાગે છે. જેના કારણે લોકોને રાતે સૂતા સમયે હેરાન થવુ પડે છે.
મચ્છરોથી છૂટકારો મેળવવા માટે તમે કેટલાર દેશી ઉપાય અમલમા મુકી શકો છો. ચલો તે ઉપાયો વિશે જાણીએ.
1-2 ચમચી કોફી લઈને તેને ઈંડાના કરેટમા મૂકીને સળગાવી દો.આ કરવાથી મચ્છરોથી છૂટકારો મેળવવા મદદ મળશે.
તમે જોયુ હશે કે સામાન્ય રીતે તુલસીના છોડની આસપાસ મચ્છરો આવતા નથી. તેથી તમે પણ તમારા ઘરે એક તુલસીનો છોડ લગાવી શકો છો.
લસણની ગંધથી મચ્છરો દૂર ભાગે છે. તેથી લસણને પીસીને તેનો સ્પ્રે બનાવો અને ઘરમા તેનો છંટકાવ કરો.
મચ્છરોથી છૂટકારો મેળવવા માટે તમે એક લીંબૂ અને 4-5 લંવિગના ટુકડા લો. હવે લંવિગને લીંબૂમાં દબાઈ દો અને તેને ઘરના કોઈક ખૂણામા મૂકી દો.