રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, તોડ્યો એબી ડિવિલિયર્સનો આ રેકોર્ડ
By Vaya Manan Dipak
2023-05-18, 16:44 IST
gujaratijagran.com
IPL 2023ની સીઝન ચરમસીમા પર પહોંચી ગઈ છે
આ સીઝનની 57મી મેચમાં મુંબઈ અને ગુજરાતની ટીમ આમને-સામને થઈ હતી
મુંબઈએ 212 રન બનાવ્યા હતા, જવાબમાં ગુજરાત 191 રન જ કરી શક્યું હતું
મેચમાં રોહિત શર્માએ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો
પોતાની ઇનિંગ્સ દરમિયાન રોહિત શર્માએ લીગમાં 200 સિક્સ પૂરી કરી હતી
પોલાર્ડ પછી મુંબઈ વતી 200 સિક્સ ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો છે રોહિત
પોલાર્ડે મુંબઈ માટે 223 સિક્સ ફટકારી છે, રોહિતની લીગમાં કુલ 252 સિક્સ થઈ ગઈ છે
આ મામલે રોહિતે એબી ડિવિલિયર્સને પાછળ છોડ્યો છે, જેણે લીગમાં 251 સિક્સ મારી છે
ખૂબ જ ખાસ છે આ નીલકુરિંજી ફૂલ, એક વખત કરમાય તો પછી 12 વર્ષ બાદ ખીલશે
Explore More