Motorola Edge 40 સ્માર્ટફોન લોન્ચ, pOLED સ્ક્રીનથી સજ્જ


By Kisankumar Sureshkumar Prajapati2023-05-07, 17:55 ISTgujaratijagran.com

લોન્ચ

મોટોરોલાએ નવો ફોન Motorola Edge 40 યુરોપ અને અમેરિકામાં લોન્ચ કર્યો છે.

પ્રોસેસર

Motorola Edge 40ને MediaTek Dimensity 8020 પ્રોસેસર અને 8 GB LPDDR4X રેમ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે.

ડિસ્પ્લે

Motorola Edge 40માં ફુલ HD+ રિઝોલ્યુશન સાથે 6.55-ઇંચની pOLED ડિસ્પ્લે મળે છે.

કિંમત

Motorola Edge 40ની 8GB રેમ અને 256GB સ્ટોરેજની કિંમત 54,000 રૂપિયા છે.

ડ્યુઅલ સિમ

Motorola Edge 40ને ડ્યુઅલ સિમ સાથે Android 13 મળે છે.

કેમેરા

મોટોરોલાના આ ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાથમિક લેન્સ 50MPનો છે. બીજો 13MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ છે. તો ફ્રન્ટમાં 32MPનો કેમેરા છે.

હિના ખાનના ટોપ પાર્ટી લુક્સ