IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
By Vaya Manan Dipak
2023-05-24, 16:14 IST
gujaratijagran.com
RCBનો કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ 730 રન સાથે રન સ્કોરર્સની લિસ્ટમાં ટોપ પર છે
15 મેચમાં 722 રન સાથે ગુજરાતનો શુભમન ગિલ આ સૂચિમાં બીજા સ્થાને છે
વિરાટ કોહલી 14 મેચમાં 639 રન સાથે આ સૂચિમાં ત્રીજા સ્થાને છે
રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ 625 રન સાથે આ લિસ્ટમાં ચોથા નંબરે છે
ડેવોન કોન્વોયે પણ ટૂર્નામેન્ટમાં 625 રન બનાવ્યા છે
30 મિનિટથી વધુ મોબાઈલનો ઉપયોય આપી શકે છે અનેક બીમારીઓને આમંત્રણ
Explore More