અમદાવાદનું સૌથી લોક પ્રિય સ્ટ્રીટ ફૂડ


By Vanraj Dabhi09, Mar 2024 11:44 AMgujaratijagran.com

સેવા પુરી

દીવાન પકોડી સેન્ટર, સીજી રોડ પર સ્ટોલ, લક્ષ્મી પાણી-પુરી.

કટકા પાવ

ઓલ્ડ લકી સેન્ડવિચ, અમૂલ સેન્ડવિચની દુકાન.

મસ્કાબુન

લકી ટી સ્ટોલ, ટી પોસ્ટ, IIM-A રોડ (સવારે).

વડા પાવ

શ્રીજીકૃપા, લાયન્સ કિચન, જુગાડી અડ્ડા.

મેગી

આરકે મેગી- પાસ્તા અને કોફી બાર, A1 મેગી ભજીયા.

મોમોસ

RR દિલ્હી મોમોસ, મોમોસ કાર્ટ.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

અમદાવાદમાં આ 6 જગ્યાએ અનલિમિટેડ પિઝા મળે છે